વરદાન....પૈસા ના જોરે મને હજી એક વરદાન આપ્યું, મર્યા પછી મારી જ સ્મશાન Übersetzung - વરદાન....પૈસા ના જોરે મને હજી એક વરદાન આપ્યું, મર્યા પછી મારી જ સ્મશાન Deutsch wie soll ich sagen

વરદાન....પૈસા ના જોરે મને હજી એક વર

વરદાન....

પૈસા ના જોરે મને હજી એક વરદાન આપ્યું,

મર્યા પછી મારી જ સ્મશાનયાત્રા નિહાળવાની તક આપી.

શબ ત્યાં પડ્યું હતું અનેકો કલાકથી,

મન મારું વ્યાકુળ થયું લોકો ની વાટ જોવાથી।

અરે ક્યાં ગયા એ લોકો જેમને મેં મોઘેરી ભેટોથી નવાજ્યા હતા,

હજારો ની સંખ્યામાં મેં તો મારી અંતિમયાત્રા માટે લોકો ગણ્યા હતા.

સમય વીતતો ગયો, શબ મારું કરમાતું ગયું,

પણ ચાર પાયા જીલ્વા જેટલું પણ માણસ ભેગું ના થયું!

અચલ જેવો અડિગ મારો અહં ક્ષણભર માં ભંગુર થઇ ગયો,

લાચારતા એવી અનુભવી કે રડવું પણ ભૂલી ગયો.

ના આવ્યા ચાર જણા મને મુકવા પેલે પાર,

ત્યારે ખબર પડી કે મુજ જેવો ગરીબડો બીજો કોઈ નહિ યાર.

જેને માનતો હતો હું વરદાન એ શ્રાપ માં પલટાઈ ગયું

મારા જીવન ની વ્યર્થતા મને મૃત્યુની ઘડી માં સમજાઈ ગયી.

~ દિશા
0/5000
Von: -
Zu: -
Ergebnisse (Deutsch) 1: [Kopieren]
Kopiert!
Blessing ....

kraft Geld, ich gab noch einen Segen,

dass ich mir selbst die Möglichkeit, den Trauerzug zu visualisieren.

Corpse hatte es mehrere Stunden gewesen, mein Geist gewandert ist

von Menschen warten.

Es ist nicht nur die Menschen, mit denen ich Geschenke mogheri verliehen,

von Tausenden von Menschen gezählt wurden, war es Zeit für meine Beerdigung.

Zeit fortgeschritten ist, die Leiche war mein karamatum,

sowie die Zusammenführung der vier Basen in jilva!

અચલ જેવો અડિગ મારો અહં ક્ષણભર માં ભંગુર થઇ ગયો,

લાચારતા એવી અનુભવી કે રડવું પણ ભૂલી ગયો.

ના આવ્યા ચાર જણા મને મુકવા પેલે પાર,

ત્યારે ખબર પડી કે મુજ જેવો ગરીબડો બીજો કોઈ નહિ યાર.

Ich glaube, es war ein Segen in einen Fluch wurde deutlich, Sinnlosigkeit meines Lebens

ich im Moment des Todes Horizons realisiert.

~ Direction
Übersetzt wird, bitte warten..
 
Andere Sprachen
Die Übersetzung Tool-Unterstützung: Afrikaans, Albanisch, Amharisch, Arabisch, Armenisch, Aserbaidschanisch, Baskisch, Bengalisch, Birmanisch, Bosnisch, Bulgarisch, Cebuano, Chichewa, Chinesisch, Chinesisch Traditionell, Deutsch, Dänisch, Englisch, Esperanto, Estnisch, Filipino, Finnisch, Französisch, Friesisch, Galizisch, Georgisch, Griechisch, Gujarati, Haitianisch, Hausa, Hawaiisch, Hebräisch, Hindi, Hmong, Igbo, Indonesisch, Irisch, Isländisch, Italienisch, Japanisch, Javanisch, Jiddisch, Kannada, Kasachisch, Katalanisch, Khmer, Kinyarwanda, Kirgisisch, Klingonisch, Koreanisch, Korsisch, Kroatisch, Kurdisch (Kurmandschi), Lao, Lateinisch, Lettisch, Litauisch, Luxemburgisch, Malagasy, Malayalam, Malaysisch, Maltesisch, Maori, Marathi, Mazedonisch, Mongolisch, Nepalesisch, Niederländisch, Norwegisch, Odia (Oriya), Paschtu, Persisch, Polnisch, Portugiesisch, Punjabi, Rumänisch, Russisch, Samoanisch, Schottisch-Gälisch, Schwedisch, Serbisch, Sesotho, Shona, Sindhi, Singhalesisch, Slowakisch, Slowenisch, Somali, Spanisch, Sprache erkennen, Suaheli, Sundanesisch, Tadschikisch, Tamil, Tatarisch, Telugu, Thailändisch, Tschechisch, Turkmenisch, Türkisch, Uigurisch, Ukrainisch, Ungarisch, Urdu, Usbekisch, Vietnamesisch, Walisisch, Weißrussisch, Xhosa, Yoruba, Zulu, Sprachübersetzung.

Copyright ©2025 I Love Translation. All reserved.

E-mail: